Girls wants this types of Boy
છોકરીઓ આવા મર્દો પર ફીદા છે
આજકાલનાં આધુનિક જમાનામાં યુવતીઓ પણ પોતાની પસંદથી યુવકો પસંદ કરવાનું વલણ ધરાવતી હોય છે અને તેમાં પણ ખાસ પ્રકારના માપદંડમાં તેઓ ગમતાં પુરુષોને મૂકવાની કોશિશ કરતી રહેતી હોય છે. આવાં ખાસ પ્રકારનાં લક્ષણ ધરાવતાં યુવકોને યુવતીઓ ટાળી શકતી નથી અને તેમની તરફ આકર્ષાય છે. આવો આપણે પુરુષોનાં કેટલાંક ખાસ ગુણો વિશે જાણીએ જેના તરફ યુવતીઓ સહજ રીતે જ આર્કષાય છે.
I)બુદ્ધિશાળી યુવાનો.
તેઓ સમજદારી ભરેલી વાતો કરે છે, તેમની રસપ્રદ વાતોંમાં બધાને ઉંડો રસ પડે છે. તેઓ મહીલાઓના દ્રષ્ટીકોણને પણ સન્માન આપે છે.કોઇ પણ સંબધોમાં બૌદ્ઘીક જોડાણ અગત્યનું છે, ચીલાચાલુ સંબધો જલદીથી કંટાળાજનક બની જાય છે પણ બે બુદ્ઘીશાળી જીવોની સંગતિ વધારે લાંબી ટકે છેતેઓ આત્મવિશ્વાસથી છલકાતા હોય છે અને તેમનું આભામંડલ તેજસ્વી હોય છે. તેમનો તેજસ્વી ચહેરો છોકરીઓને ખાસ પસંદ હોય છે. આવા પુરુષો તેમની ગલફ્રેન્ડના અન્ય પુરુષો સાથેની મિત્રતાથી કોઇ પ્રકારની ઈર્ષા કે અસલામતી અનુભવતા નથી.By Jay Nagar
II)આત્મવિશ્વાસુ યુવાનો
આવા યુવાનો તરફ છોકરીઓ વધારે આકર્ષાય છે. તેમની પર ભરોસો કરવો સરળ હોય છે. તેઓ એકબીજાના જીવનને સીમિત ન રાખતાં તેમની ગલફ્રેંન્ડની પ્રાયવેસીને પણ આદર આપે છે. આવા યુવાનો દરેક બાબતમાં છોકરીઓ પર આધાર રાખતા નથી અને તેમની આ અદા છોકરીઓના દિલને ખુશ કરી દે છે. By Jay Nagar
III)કલાકાર પુરુષો.
આવા પુરુષોને વર્તમાનમાં જ જીંદગીની મજા લુંટવામાં આનંદ આવે છે. તેમની કલાકારીથી તેઓ છોકરીઓનું દીલ જીતી લે છે. કલાકાર જીવ ધરાવતાં પુરુષોમાં તેમના જીવનમાં સામેલ યુવતીઓ તેમની કલાકારીમાં પણ સામેલ રહેતી હોય છે, જે યુવતીને પસંદ આવે છે અને તેઓ એવું માનવા લાગે છે કે પુરુષોમાં તેમનું સ્થાન કોઈ પ્રેરણા (ઈન્સ્પિરેશન) થી કમ નથી.By Jay Nagar
IV)બીજા કલ્ચરના યુવાનો.
પર પ્રાંતિય કે વિદેશી યુવાનોથી છોકરીઓ જલદીથી ઈમ્પ્રેસ થઈ જાય છે. તેઓના અલગ અલગ રીતરિવાજો અને રહેણીકરણી તરફ યુવતીઓ આકર્ષાય છે, તેમાં પણ ખાસ કરીને વિદેશી યુવકોની ઢબ તરફ તેઓ જલ્દીથી આકર્ષિત થાય છે. આવા છોકરાઓમાં છોકરીઓનું જીજ્ઞાસાસભર આકર્ષણ ઊભું થાય છે.By Jay Nagar
V)બેડ બોયઝ - લોફરોની જમાત
બંદા યે બિંદાસ હૈ - જેવા વલણ ધરાવતા બેફિકરા યુવાનોની રફ એન્ડ ટફ અપીલ છોકરીઓને તેમની પાછળ ઘાયલ કરી દે છે. આવા યુવકોની ખાસિયત એ છે કે તેઓ પોતાને જ સુપર હિરો માનીને જીવતા હોય છે. જો કે આવા યુવકો પોતાના સિવાયના અન્ય લોકોની કદર કરતાં નથી. By Jay Nagar
VI)રોમેન્ટિક પુરુષો
રોમેન્ટિક પુરુષો પહેલેથી જ યુવતીઓની પસંદ રહી છે. આવા યુવાનો જુની ફિલ્મોની ઢબે પ્રેમ કરે છે, જેમ કે છોકરીઓને ફૂલ, ચોકલેટસની સાથે અવનવી ભેંટો આપીને ખુશ કરી દેવી અથવા તેમને કેંન્ડલ લાઇટ ડીનર કરાવવું. આનાથી વધારે છોકરીઓને શું જોઈએ? સ્ત્રીઓને તેમની પ્રશંશા ખુબ જ ગમતી હોય છે જે આવા પુરુષો સરળતાથી કરી શકે છે. પુરુષોને રોમેન્ટિક વ્યવહાર યુવતીઓને પોતે ખાસ હોવાનો અહેસાસ કરાવે છે. By Jay Nagar
VII) વિચારશીલ પુરુષ
જેઓ હંમેશા છોકરીઓની નાનીમોટી સેવા જેવી કે કારનો દરવાજો ખોલી આપવો, ચેર ઓફર કરવી અને છેલ્લે ડિનરનું બીલ પણ ભરવું ઉપરાંત તેમને ખાસ ટ્રીટ આપે છે અને અવારનવાર આઈસક્રીમ ખવડાવતા હોય છે તેવા છોકરાઓ છોકરીઓના દીલના રાજકુમાર હોય છે. તેઓ છોકરીઓ તરફ ખુબ લાગણીશીલ હોય છે. કોઈ પણ છોકરીનું અરમાન હોય છે કે તેનો સાથી તેની કદર કરતો હોય. આવો કદરદાન દોસ્ત એને તેવો અહેસાસ કરાવે છે જેથી તેમના પર છોકરીઓનું દિલ ઓવારી જાય છે.

આવા છોકરાઓને છોકરીઓ કરે છે વધારે પસંદ :

By Jay Nagar
Comments
Post a Comment