Don't Penic YOU ARE IN YOUR TIMEZONE
ન્યુયોર્ક કેલીફોર્નિયા કરતા ૩ કલાક આગળ છે ( સમય) પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે કેલીફોર્નિયા સ્લો છે.. અને એવુ પણ નથી કે ન્યુ યોર્ક ફાસ્ટ છે. બંને પોતપોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે.
કોઇક હજુ પણ સિંગલ છે તો કોઇક એ મેરેજ કરી લીધા છે.. કોઇક એ લગન પછી ૧૦ વર્ષ સુધી બેબી માટે રાહ જોઇ છે તો કોઇક એ લગનના એક જ વર્ષમાં બેબી થઇ ગયુ છે..
કોઇકએ ૨૨ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને નોકરી મેળવતા ૫ વર્ષ લાગી ગયા તો કોઇક એવા પણ છે જેમને ૨૭ વર્ષે ગ્રેજ્યુએશન પુરુ કર્યુ અને તરત જ જોબ સિક્યોર કરી લીધી..
કોઇક ૨૫ વર્ષની ઉમંરે કંપનીના CEO બનીને ૫૦ વર્ષ જીવ્યા અને કોઇક એવા પણ છે જે ૫૦ વર્ષે CEO બન્યા અને ૯૦ વર્ષ સુધી જીવ્યા. દરેક વસ્તુ અને વ્યક્તિ પોતાના “TIMEZONE” પ્રમાણે કામ કરે છે...
દરેક કામ એના “TIMEZONE” પ્રમાણે થઇ જાય છે.
તમારા સહકર્મીઓ, મિત્રો, રીલેટીવ્ઝમાં ઘણી વાર તમારાથી જીવનમાં આગળ વધી ગયા હોય એમ લાગે છે તો કેટલાક પાછળ રહી ગયા હોય એમ લાગે છે..પણ એવુ નથી, દરેક વ્યક્તિ પોતાની રેસ, પેસ અને “TIMEZONE” પ્રમાણે ચાલે કે દોડે છે.. ગોડ હેઝ અ ડીફરન્ટ પ્લાન ફોર એવરીવન.. તફાવત ખાલી સમયનો છે.. ઓબામા 55 વર્ષે રીટાયર્ડ થાય છે તો એજ પદવીએ ટ્રમ્પ ૭૦ એ સ્ટાર્ટ કરે છે..
તો કોઇને આવી પરિસ્થિતિ માટે ઇર્ષા કે શાપ આપવાની જરુર નથી.. એ લોકો એમના “TIMEZONE”માં છે અને તમે તમારા !!
so friends,Hold on..be strong, and stay tune to yourself,
all things shall work together for your good
તમે વહેલા પણ નથી કે મોડા પણ નથી .. યુ આર વેરીમચ ઓન યોર ટાઇમ !!!
stay blessed.. YOU ARE IN YOUR TIMEZONE….. !!

Comments
Post a Comment