Be Aware from this reservation Drama
હાર્દિક પટેલ ( પટેલ ઠેકેદાર ) અલ્પેશ ઠાકોર ( OBC ઠેકેદાર ) જીગ્નેશ મેવાણી (દલિત ઠેકેદાર ) આ ત્રણેય ઠેકેદારો ને 1 વર્ષ અગાઉ કોઇ ઓળખતુ હતુ ?એકે અનામત ના નામે પાટીદારો ને ગુમરાહ કરી કરોડો રુપિયા કમાયા .ગુજરાત ને ભડકે બાળ્યું . એ હાર્દિક સારી રીતે જાણે છે કે અનામત રાજ્ય સરકાર ના હાથની વાત નથી.છતાંયે પાટીદારો ને ગેર માર્ગે દોરી ને ગુજરાત ને અસ્થિર કરવાનું કામ કર્યું .અલ્પેશ ઠાકોર એ OBC નો નેતા બની બેઠો .દારુ ના અડ્ડાઓ કયા સમાજ ના છે ?બંધુજ જાણવા છતાં નાટક કરીને નેતા ગીરી કરેછે.દરીયાપુર ,કાલુપુર , શાહપુર , ગોમતીપુર , શાહઆલમ અને અસારવા માં પોલીસ ભરણ થી વર્ષો થી સ્ટેન્ડ ચાલે છે અને રહેશેત્યા જઈને રેડ કરને .શું કામ ગરીબોને ને હેરાન કરવાનું નાટક કરેછે.જીગ્નેશ માવાણી દલિતો ની વાતો કરેછે. દલિતો ને બીજા સમાજો વિરુદ્ધ ભડકાવે છે દલિત + મુસ્લિમ એકતા ની વાતો કરે છે.UP , બંગાળ , કેરલ મા દલિતો ની હત્યા મુસ્લિમો એ કરી ચુપ કેમ છે ભાઈ .અસલ મા આ ત્રણેય ને નેતા બનવું છે એક અરવિંદ કેજરીવાલ નુ પેંદુ છે અને બીજુ કોન્ગ્રેશ નુઆજે હાર્દિક પટેલ ને લેવા જીગ્નેશ મેવાણી ...
Comments
Post a Comment