Valentine Day Special

 ગર્લ્સ કહે છે છોકરો ભલે ઓછું કમાય પણ રોમેન્ટિક હોવો જોઈએ

- બોઈઝના ઓપિનિયન હોટ લૂક મંગતા હૈ..- ગર્લ્સના ઓપિનિયનઃ ઈટ ઈઝ માય ચોઈસ..


વેલેન્ટાઈનના  દિવસે પોતાના  પ્રિય પાત્ર સાથેના સેલિબ્રેશનની એડવાન્સ તૈયારીઓ મહિનાઓ અગાઉ કરતા હોય છે. ખાસ કરીને આજના દિવસે પોતાના હોઠ પર રહેલી પ્રેમના એકરારની વાત કેવી રીતે કરવી તેના મિત્રો દ્વારા એને  પોતાના હોમમેડ આઈડિયાઓની ભરમાર હોય છે પણ પોતાનો વેલેન્ટાઈન બોય કે ગર્લ્સ કેવા હોવા જોઈએ અને કેવા વ્યકિતઓને આજના દિવસે ડેટ પર જશો આવા પ્રેશ્નોના જવાબમાં ઈન્ટરેસ્ટીંગ વાતો કહી હતી.

બોઈઝના ઓપિનિયન હોટ લૂક મંગતા હૈ..
૦૧ શું તમારો વેલેન્ટાઈન પર્સન્ટ સ્માર્ટ લુકિંગ હોવો જોઈએ ? ૮૦ટકા કહે છે હા
૦૨ શું તમારો વેલેન્ટાઈન સારી નોકરી કરતો પ્રોફેસનલ છોકરી હોવી જોઈએ? ૬૦ટકા કહે છે હા
૦૩ શું તમારો વેલેન્ટાઈન ગર્લ્સ  હાઉસ વાઈફ જેવી  પણ રોમેન્ટીંક હોવો જોઈએ? ૭૫ ટકા બોયઝ કહે હા
૦૪ શું તમારો વેલેન્ટાઈન ગર્લ્સ તમારા ખર્ચા ઉપાડે તેવી હોવી જોઈએ? ૭૦ ટકા છોકરાઓ કહે છે હા
૦૫ શું તમારો વેલેન્ટાઈન ગર્લ્સ ફાસ્ટ ફુડ અને ફિલ્મોની ઓછી શોખીન હોવી જોઈએ.?૫૫ ટકા કહે છે ના

ગર્લ્સના ઓપિનિયનઃ ઈટ ઈઝ માય ચોઈસ..
૦૧ શું તમારો વેલેન્ટાઈન પર્સન્ટ સ્માર્ટ લુકિંગ હોવો જોઈએ ?૬૫ ટકા કહે છે ના
૦૨ શું તમારો વેલેન્ટાઈન સારી નોકરી કરતો પ્રોફેસનર્લ છોકરો હોવો જોઈએ? ૮૦ ટકા કહે છે હા
૦૩ શું તમારો વેલેન્ટાઈન બોય ઓછુ કમાતો પણ રોમેન્ટીંક હોવો જોઈએ? ૭૦ ટકા ગલ્સ કહે હા
૦૪ શું તમારો વેલેન્ટાઈન બોય તમારા ખર્ચા ઉપાડે તેવો હોવો જોઈએ? ૬૫ ટકા છોકરીઓ કહે છે હા
૦૫ શું તમારો વેલેન્ટાઈન બોય તમે કહો ત્યારે ફિલ્મો અને રોમેન્ટીંક સ્થળે લઈ જાય તેવો જોઈએ?૬૦ ટકા કહે છે હા



Comments

Popular posts from this blog

Be Aware from this reservation Drama

As a coder my worst nightmare

Love Is Not blind Love Make You Blind